Translated from the English to the Chaudhari-Bhili by Roshan Chaudhuri on the basis of Rupalee Burke’s Gujarati translation of the original
ફંડાણે આગે રાખણેં મત્થી
કામાલી ફુય, તીયણેં બડા વઅ્લે તક્તો ફેરુવતી, અંતર નેઅ્તા
એખુનતામાં એય! મુરાખ, કાંય ઉગ્તઅ્ કાયની. વાડલેઅ્ માને તીયાય ખુચ્સો આપ્યો
ને ઓહુરતો દરયોઅ્. વિમાનણાં વરાલ-લીટાણોં મીંજ્હાયનો રંગ તો રતવા.
કતરો બધોઅ્ વખાત્ હોય ગોવાઅ્
ગામણઅ્ સાળવઅ્ કચરઅ્-જીવજનાવારઅ્, જાતિણેં, નિલગીરાય સાળવઅ્ હેદીનઅ્
અતરો લાબો વખાત કા મય નામ હું વિહરાય ગય હાસામ્
બાખું રીબાતઅ્ વિલો સાળવાય મયેં હેદજઅહ્ ને સંય-રજઅ્
ચકઅ્, ચક, ફુભરઅ્, ખહ્તઅ્ ગાબી કા દયાલા દરયેથઅ્
મુંગઅ્ ઈસારો કરતાં ગાયળેણાં પાટા.
૩૦ દીહીણેં જો મય બનાવી હક્તી હોત ખાલી
ફીરીન્ ને ફીરીન્ ને ફીરાન્
જો મય ખાલી હુગંધ વિહરાય્ હકતી હોત્
આકરીઅ્ અતરી કા તે હવાદ બની જાતીયા
અમોનિયાણોં, સલફરણોં કા
ગમકોટન
જો એક ડાલખઅ્ પુંગી જાતઅ્ હોય મારે માંહા ખાલી
જાણેં હવાય મથાકણાં કેરુસલ પેંહેંથઅ્ તીયાણો સામાન પાસો મેલુવણેં
તેં મય વિદાય નેય હકતી.