Puppet | કઠપૂતળી

By and | 1 October 2016

ઈતિહાસની કથાઓ
ગર્જના કર્યા કરે છે
મારામાં
એમની આંગળીઓના ઇશારે.
હું
મારા કબીલાનું પેટ ભરવા
નાચ્યા કરું છું
કઠપુતળી થઈને.
મારે ય
કહેવા માટે છે દરિયા જેવડી કથા.
પણ
હું તો માત્ર કઠપુતળી!

This entry was posted in 76: DALIT INDIGENOUS and tagged , . Bookmark the permalink.

Related work:

Comments are closed.